ધોડીયા જાતિનાં કુળનાં અલગ અલગ નામો || Different names of Dhodia caste clan

ચાલો જાણીએ ધોડીયા જાતિનાં કુળનાં અલગ અલગ નામો Let us know the different names of the Dhodia clan લગ્ન જોડતી વેળા એકજ કુળમાં કે ગોત્રમાં "લગ્ન વ્યવહાર" "બાધ" ગણાય છે. જેને સમસ્ત સમાજ પવિત્ર પ્રણાલિકા તરીકે અપનાવે છે. અને જેના કારણે એકજ ગોત્રમાં લગ્ન વ્યવહાર કરવામાં આવતો નથી. "Marriage" is considered a "barrier" in the same clan or tribe when marrying. Which the whole society adopts as a sacred system. And which is why marriage is not practiced in the same gotra. જેમાં નીચે મુજબ ના કુળના નામો છે. Which contains the following clan names ૧. અટારા ATARA ૨. અંજારિયા ANJARIYA ૩. આહિયા (આહિર,દુધનો વ્યવસાઇ કરનારા) AAHIYA ૪. ઊગતા સૂર્ય UGATA SURYA ૫. ઉગતા સૂર્ય ગરાસિયા UGTA SURYA GARASIYA ૬. ઉગતા સૂર્ય મોટા ગરાસિયા UGTA SURYA MOTA GARASIYA ૭. કલમી મહેતા (હિસાબી કામવાળા) KALMI MAHETA ૮. કચલિયા KACHALIYA ૯. કેદારિયા KEDARIYA ૧૦. કોંકણીય KAKNIYA ૧૧. કોંકણીયાનાના KOKNIYANANA ૧૨. કોંકણીયા પ...